Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

સ્ટાઇલિશ હેર સ્ટાઈલ જે તમારા લુકને બનાવે છે સ્ટાઈલિશ

હેર સ્ટાઈલ એ ફેશન પૂરતી જ સીમિત નથી રહી અત્યારે ઘરમાં હોય કે બહાર કે પછી ઓફિસ દરેક જગ્યાએ વાળને સરસ હેર સ્ટાઈલમાં ગૂંથીને રાખવા એ આજકાલનો ટ્રેન્ડ બન્યો છે, અહિ તમારા માટે કેટલીક સરળ હેર સ્ટાઈલ છે જે તમે રોજના રૂટીનમાં વાળમાં ગૂંથી શકો છો એ પણ સમય વેળફયા વગર.

હાય પોનીટેલ :

પોનીટલ એક અવી હેર સ્ટાઈલ જે સ્કૂલ, કોલેજ, ઓફિસ દેરક સ્થળને અનુ કૂળ આવે છે. અને દરેક યુવતીની ફેવરિટ હેર સ્ટાઈલ પણ છે.

કર્લી સાઈટ પોનીટેલ :

દરેક પ્રકારના વસ્ત્ર પરિધાન સાથે પોનીટેલ સુટ થાય છે. એ પછી વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ તો પોનીટેલને થોડી સ્ટાઈલમાં લઈએ. આ હેર સ્ટાઈલ  માટે આખા વાળને કર્લ કરવાના આવે છે અને તેને એક તરફ લઈ તેની પોની ઓળવાની હોય છે.

બબલ પોનીટેલ :

બબલ પોનીટેલ વાળને રંગીન લુક આપે છે. આ હેર સ્ટાઈલ બનાવવી ખુબ જ સરળ છે. તેના માટે તમારે કેટલાક કલરફૂલ રબારની જરૂરત છે. તેમજ આ સ્ટાઈલ હાય અને લો પોની બનેમાં શુટ થાય છે. પોની લઈ તેમાં થોડા અંતરે કલરફૂલ રબર ભરાવાના હોય છે જે ખૂબજ સુંદર લૂક આપે છે.

સિમ્પલ ટોપનોટ બન :

તમે તેલ વાળા છાળમાં કદાચ ચોટલા સિવાય કઈ નહિં વાળતા હોય પરંતુ બન લેવાની  આ સ્ટાઈલ તમે તેલ વાળા વાળમાં પણ વળી શકો છો.

(9:48 am IST)