Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રશિયાના કુરિલ દ્વીપ સમૂહમાં મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: રશિયાના દક્ષિણ કુરિલ દ્વીપ સમૂહની પ્રશાંત મહાસાગરમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6ની આંકવામાં આવી છે. રશિયાના ભૂગર્ભીય સર્વેક્ષણ કેન્દ્રએ આ માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે વધુમાં  મળેલ માહિતી મુજબ કુરિલ દ્વીપ સમૂહની નજીક સવારે સાત વાગ્યાને 55 મિનિટ પર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

(6:29 pm IST)