Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઝાડ કાપતી વેળાએ બન્યું કંઈક એવું લોકોના જાણીને ઉડી ગયા હોશ

નવી દિલ્હી: જિંદગીમાં ઘણી એવી ચમત્કારી અને રહસ્યમય ઘટના બનતી હોય છે જેના પર વિશ્વાસ કરવું અઘરું બની જતું હોય છે આવી જ એક ઘટના ન્યૂજર્સીમાં બની છે અહીંયા ઝાડ કાપતી વેળાએ  એક એવી ઘટના બની છે જેના કારણે લોકોની આંખ ખુલ્લી રહી ગઈ છે અને લોકો તેને ચમત્કાર સમજવા લાગ્યા છે.હૈંડસન મિલવિલે નામનો આ વ્યક્તિ પાઈન ઝાડને કાપી રહ્યા હતા અને જેવું જીસીબી મશીને તેને પાડ્યું એટલે તરતજ તેમાંથી લીલા કલરનો ધુવાળો નીકળવા લાગ્યો હતો જેને લોકો ચમત્કાર સમજવા લાગ્યા છે.

(6:38 pm IST)