Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ઇંડોનેશિયામાં પોલીસે ચાર હુમલાખોરોને ગોળી મારી

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં સુમાત્રાના પેકાનબારૂંમાં રિયાયું પોલીસ મુખ્યાલયમાં આજ રોજ પોલીસ અધિકારી પર સામુરાઇ તલવારથી હુમલો કરનાર ચાર યુવકોની પોલીસે ગોળીમારી હત્યા કરી દીધી છે પોલીસ પ્રવક્તા સેતયો વાસીસ્ટોએ જણવ્યું છે કે ચાર લોકો અહીંયા હુમલો કરવા માટે કાર લઈને પોલીસ સ્ટેશન નજીક આવ્યા હતા  જેમાં બે પોલીસ અધિકારી ઘાયલ થયા છે અને અન્ય એક અધિકારીનું ઘટનાસ્થળેજ મોત નીપજ્યું છે.

(6:35 pm IST)