Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

વેેનેજુએલામાં સૈન્ય ઘૂસણખોરીની તૈયાર કરી રહેલ યુએસઃ બ્રાઝીલ, કોલંબિયાઃ માદુરો સરકાર

વેનેજુએલાની ઉપરાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્જ એ કહ્યું છે કે અમેરિકા-બ્રાઝિલ અને કોલંબિયાની સેના એમના દેશમા ઘૂસણખોરીની તૈયાર કરી રહી છે. એમણે કહ્યું દુનિયામા સચ્ચાઇની રક્ષા કરી રહેલ આંતરારાષ્ટ્રીય સમુદાય  અને આના સંસ્થાનોને ( આ બારા માં) જાણવું જોઇએ. વેનેજુએલામા સ્વઘોષિત અંતરિમ રાષ્ટ્રપતિ હુયાન ગાયદોને આ દેશોનું સમર્થન હાંસિલ છે.

 

(11:36 pm IST)