Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

''જીઓટી''નો ફાઇનલ સીઝનનો પ્રથમ એપિસોડ ભૂલથી ૪ કલાક પહેલા ઓનલાઇન થયો પોસ્ટ

અમેરિકી સમૂહ એટીએંડટીની સેટેલાઇટ સર્વિસ કંપની ડાયરેકટ ટીવીને ગેમ ઓથ થ્રોના (જીઓટી) ના સીઝન ૮ નો પ્રથમ એપિસોડ એના પ્રસારણના નિર્ધારિત સમયથી ૪ કલાક પહેલા ઓનલાઇન પોષ્ટ કરી દીધો હતો. જો કે ભુલનો ખ્યાલ આવ્યા પછી એપિસોડ હટાવી લીધેલ. એટીએંડટીએ કહ્યું લાગે છે કે અમારી સિસ્ટમ પણ ગેમ ઓફ થ્રોન્સના માટે અમારા જેટલું ઉત્સાહિત હતુ.

(10:15 pm IST)
  • મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાનો હક્ક આપતી પિટિશન સુપ્રીમ કોર્ટએ દાખલ કરી : સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપતા જજમેન્ટને ધ્યાને લઇ પિટિશન દાખલ કરાઈ હોવાનું મંતવ્ય : કેન્દ્ર સરકાર તથા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો : જાતીય સમાનતા બક્ષતા આર્ટિકલ 14 નો ભંગ કરવા બદલ સુપ્રીમ કોર્ટ જસ્ટિસ શ્રી એસ.એ.બોબડે તથા શ્રી એસ.અબ્દુલ નાઝિરની બેન્ચે નોટિસ પાઠવી access_time 12:17 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST