Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

જુલિયન અસાંજની ધરપકડ પછી ઇકવાડોર પર થયા ૪ કરોડ સાઇબર હુમલા

ઇકવાડોરએ જણાવ્યું કે વિકીલીકસના સંસ્થાપક જુલિયન અસાંજની રાજનીતિક શરણ ખત્મ કર્યા પછી વિભિન્ન સાર્વજનિક સંસ્થાઓના વેબ પેજ પર ૪ કરોડ સાઇબર હુમલા થયા છેે. ઇકવાડોરના જણાવ્યા પ્રમાણે  આ હુમલા અમેરિકા, બ્રાઝીલ, હોલેન્ડ, જર્મની, રોમાનિયા, ફ્રાંસ, ઓસ્ટ્રીયા, બ્રિટનથી કરવામાં આવ્યા. અસાંજની ગયા અઠવાડિયે ઇકવાડોર એમ્બેસી (લંડન) થી ધરપકડ કરવામાં આવી હતી.

(10:13 pm IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST