Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આ વિમાનને નીચે ઉતરવા માટે રનવે કે એરપોર્ટની જરૂર નથી

નવી દિલ્હી: જો બધું પ્લાન મુજબ જ થશે તો વર્ષ 2020 સુધીમાં હવાઈ યાત્રનો મતલબ બદલી જશે આ સાંભળીને સહુ કોઈને અચરજ લાગશે પરંતુ આ હકીકત છે કારણ કે 2020 માં એવું વિમાન આવશે તેને નીચે ઉતરવા માટે રનવે ની પણ જરૂર નહીં પડે અને એરપોર્ટની પણ જરૂર નહીં પડે લિહાજ એયર ટ્રાવેલિંગનો કોન્સેપટ આખો બદલાઈ જશે. ટીલસ રોટર એરક્રાફ્ટની મદદથી હવે બધું જ થશે અને તેને લઈને ટ્રાવેલિંગનો આખો કોન્સેપટ બદલાઈ જશે આ પ્રકારના પ્રથમ વિમાનને અમેરિકામાં ઈટલીની એરોસ્પેસ જેટ લિયનાદો હેલીકૉપટર બનાવી રહી છે.

(6:49 pm IST)