Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

આતો ગઝબ કહેવાય હો: ચીનની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી બની દીકરાની માતા

નવી દિલ્હી: ચીનમાં ટેસ્ટ ટ્યુબ બેબી પ્રક્રિયાથી જન્મ લેનાર પ્રથમ બાળકી જેગ મેઝુએ સોમવારના રોજ દીકરાને જન્મ આયો છે આ વાતની જાણકરી પિકિંગ યુનિવર્સીટી થર્ડ હોસ્પિટલ દ્વારા મળી રહી હોવાનું એક સરકારી સમાચાર એજન્સી દ્વારા માલુમ પડી રહ્યું છે કે જેંગનો જન્મ 10 માર્ચ 1988માં જોંગ લિજુની મદદથી થયો હતો ત્યારે જંગ ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રક્રિયા પર શોધ કરી રહ્યા હતા અને તે ડોકટરના નેતૃત્વ કરનાર ડોક્ટર હતા.

(6:47 pm IST)