Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

દુનિયાની સૌથી ખતરનાક ચકલી: ગુસ્સો આવતા માલિકનો જીવ લઇ લીધો

નવી દિલ્હી: એક ચકલીને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેને પોતાના માલિકને મોતનેઘાટ ઉતારી દીધો છે આ સત્ય ઘટના છે આ ચકલીનું નામ કૈસોવરી છે આ ઉડી તો નથી શક્તિ પરંતુ ખુબજ ઝડપથી તે દોડે છે કૈસોવરીને દુનિયાની સૌથી ખતરનાક ચકલી માનવામાં આવે છે જે ઓસ્ટ્રેલિયાના પાપુઆ ન્યુ ગિનીમાં જોવા મળે છે ફ્લોરિડાના અલચુએ કાઉંટીમાં આ ચકલીને માલિક દ્વારા બ્રીડીંગ માટે લઇ જવામાં આવી હતી ત્યારે તેને ગુસ્સો આવી જતા તેને પોતાના માલિક પર હુમલો કરીને તેને મોતનેઘાટ ઉતારી દીધો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:46 pm IST)