Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બ્રાઝીલમાં દીવાલ ધસી પડતા 10 લોકોના મોત

નવી દિલ્હી: બ્રાજિલના રિયો ડી જેનેરિયોમાં ભારે વરસાદના કારણે બે બિલ્ડીંગ ધસી પડતા 10 લોકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 14 લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બ્રાજિલની રાહત તેમજ બચાવ કર્મીની ટિમ ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

(6:45 pm IST)