Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ખુબજ ખાસ હતો 850 વર્ષ જૂનો પેરિસની ચર્ચનો ઇતિહાસ

નવી દિલ્હી: ઘણા યુદ્ધો અને ક્રાંતિઓનો ગવાહ બનેલ નોટ્રે ડેમ કૈથેડ્રલ ગિરજાઘર સદીઓથી પોતાની બુનિયાદી પર રહેલ છે અને માત્ર તેને સર્વશ્રેષ્ઠ ગાર્થીક ક્રેટહેડળ જ નથી માનવામાં આવતું પરંતુ પાશ્ચાત્ય જગતની વાસ્તુકલાના સર્વશ્રેષ્ઠ રત્નના રૂપમાં તેની ઓળખાણ થાય છે વિશેષજ્ઞોએ આ સભ્યોના સર્વોત્તમ સ્મારકોમાં એક હોવાનું જણાવ્યું છે. આ વિશાલ સ્મારક 1163થી પોતાની જગ્યા પર ઉભેલ છે.

(6:42 pm IST)