Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અસાંજએ અમારા દુતાવાસને જાસુસી કેન્દ્ર સમજી ઉપયોગ કર્યો : ઇકવાડોર

ઇકવાડોરના રાષ્ટ્રપતિ લેનિન મોરેનોએ કહ્યું છે કે વિકીબીકસ ના સંસ્થાપક જુલિયન અસાંજએ વારંવાર પોતાની શરણની પરિસ્થિતિઓનુ ઉલ્લંઘન કર્યુ અને લંડનમા આવેલ ઇકવાડોર દૂતાવાસને જાસુસી કેન્દ્ર તરીકે ઉપયોગ કરવાની કોશિષ કરી. એમણે કહ્યું આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમારા ક્ષ્ેાત્રથી બીજા દેશોના મામલામા દખલ કરવા માટે સુવિધાઓ આપવામાં આવી

 

(12:08 am IST)
  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST