Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

૧૧૦ કિલોગ્રામ વજન ઉપાડતા સમયે મહિલા વેટલિફટરનો હાથ બે જગ્યાએથી તૂટયો

જોર્જિયામાં યૂરોપીયન ચેમ્પીયનશીપ્સમાં ૧૧૦ કિલોગ્રામનું વજન ઉપાડતા(સ્નૈચ) વખતે ફ્રાંસની મહિલા વેટલિફટર ગેલ નયોની જમણા હાથની રે જગ્યાએ તુટ થયેલ છે. આ પછી ગેલને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જે પછી એની કોણી ખસી ગઇ અને ઘણા ફ્રેકચરની પણ પૃષ્ટિ થઇ. ગેલ ચેમ્પીયનશીપમંા ૭૬ કિલેાગ્રામ ભાર વર્ગમા ભાગ લઇ રહી હતી.

(12:08 am IST)
  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST