Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

નાસાના વાર્ષિક '' હયુમન રોવર ચેલેંન્જ'' માં ૩ ભારતીય ટીમોએ જીત્યા પુરસ્કાર

અમેરીકી અંતરીક્ષ એજન્સી નાસાના વાર્ષિક હયુમન એકસપ્લોરેશન રોવર ચેલેન્જ માં ત્રણ ભારતીય ટીમોએ પણ પુરસ્કાર જીત્યા છે. જેમાં લગભગ ૧૦૦ ટીમોએ ભાગ લીધો હતો. આ ચેલેન્જને લઇ હાઇસ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓને ચાંદ અને મંગળ ગ્રહ પર ભવિષ્યના અભિયાનો માટે રોવર નિર્મિત કરવા તથા તેનુ પરીક્ષણ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

(11:45 pm IST)
  • તામિલનાડુમાં જબરો રાજકીય ગરમાવો : DMKના લોકસભા ચૂંટણીના થુઠુંકુડી બેઠકના ઉમેદવાર સુ.શ્રી. એમ.કે. કનીમોઝીના ચેન્નાઇ સ્થિત ઠેકાણાઓ પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરાયું સર્ચ ઓપરેશન : રાજકીય ઉથલપાથલના એંધાણ access_time 10:56 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST