Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

સીરિયાના અલેપ્પોમાં રોકેટ હુમલામાં 11ના મોત

નવી દિલ્હી: સીરિયાના અલેપ્પોમાં રવિવારના રોજ જીહાઈઓ દ્વારા કરવામાં આવેલ રોકેટ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો મોતને ભેટ્યા છે અલેપ્પો શહેર પર રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું સાશન છે અલેપ્પો દેશના ઉત્તરમાં ઇડબિલ નજીક સીરિયાના પૂર્વ અલ કાયદા સહયોગી હયાત તહરીરની આ ઘટના હોવાનું માલુમ પડી રહ્યું છે જેમાં 11 લોકો મોતને ભેટ્યા છે.

(6:10 pm IST)
  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • કુવાડવામાં વરસાદ ચાલુ : રાજકોટના રૈયા ગામ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં વરસાદ ચાલુ access_time 4:13 pm IST

  • ભારતને તોડવા માંગતા હોત તો હિન્દુસ્તાનનું અસ્તિત્વ જ ન હોત: ફારુક અબ્દુલ્લા:પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ યાદ રાખવું જોઇએ કે જ્યારે 1996માં રાજ્યમાં કોઇ ચૂંટણી નહોતું લડવા માંગતું તો તેમણે જ ઝંડો ઉઠાવ્યો હતો access_time 1:14 am IST