Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

નશામાં ધૂત મહિલાએ રસ્તા પર કરી શરમજનક હરકત

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ફોરટીટ્યુડ વૈલીમાં નશામાં ધૂત મહિલાઓએ બેશરમીની બધી હદ પર કરી દીધી છે  દિવસના અજવાળામાં રસ્તા પર આ મહિલાઓએ બધાની સામે  શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કરી દીધું હતું મહિલાઓની આ અશ્લીલ હરકતનો વિડીયો સીસીટીવી  ફુટેજમાં કેદ થઇ ગયો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 10 મિનિટ સુધી આ મહિલાઓએ રસ્તા પર આવી શરમજનક હરકત કરી હતી.

(6:06 pm IST)
  • 48 કલાક સુધી જાહેર પ્રચાર ઉપર મુકાયેલા બાન બદલ બસપા સુપ્રીમો માયાવતીએ ચૂંટણી પંચ વિરુધ્ધ કરેલી અરજીને ફગાવી દેતી સુપ્રીમ કોર્ટ : આચારસંહિતાનો ભંગ કરતા નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે આજ સવારના 6 વાગ્યાથી 48 કલાક માટે માયાવતી ઉપર તથા 72 કલાક માટે યોગી આદિત્યનાથ ઉપર જાહેર પ્રચાર કરવા ઉપર બાન મુકેલ છે : યુ.પી.ના ચિફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે મંદિરમાં જઈ હનુમાન ચાલીસાના પાઠ કર્યા access_time 11:57 am IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST

  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST