Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ગ્વાદર બંદરગાહ અને અન્ય પરિયોજનાઓનું નિર્માણ કરતા પાક પર ચીનનું રૂ. ૬૮૯૬૩ કરોડનુ લેણુઃ યુએસ જનરલ

અમેરીકાના  જોઇન્ટ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ જોસેફ ડનફોર્ડએ  કહ્યુ છે કે  ગ્વાદર બંદરગાહ  અને અન્ય પરિયોજનાઓનુ નિર્માણ  કરી રહેલ પાકીસ્તાન પર ચીનનું  ઓછામા ઓછું રૂા. ૬૮૯૬૩ કરોડનુ  લેણું છે. એના મુતાબીક માલદીવ પર પણ ચીનનું  રૂ. ૧૦૩૪૪  કરોડનુ કર્જ છે. ડનફોર્ડએ કહ્યુ ચીન ઋણ દેવાનીછ રણનીતીઓથી દુનિયામાં  પોતાનુ પ્રભુત્વ ફેલાવી રહેલ છે.

(11:02 pm IST)