Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઓસ્ટ્રેલીયન સાંસદે ન્યુઝીલેન્ડ હુમલા પર વંશીય ટીપ્પણી કરતા આલોચના

ન્યુઝીલન્ડ મસ્જિદ હુમલા પછી ઇસ્લામ વિરોધી નિવેદન  આપ્યા પછી ઓસ્ટ્રેલીયાના સાંસદ ફ્રેજર એનિંગની આલોચના થઇ રહી છે. ઓસ્ટ્રેલીયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસનએ કહ્યું એક આતંકી દ્વારા પ્રવાસીઓ પર હુમલાને લઇ આપવામા આવેલ સીનેટર ફ્રેજરનું બ્યાન છે.  ફ્રેજરએ કહ્યું હતુ કે ભલે  આ હુમલામા મુસ્લીમ લોકો  શિકાર બને પણ તે અપરાધી હોય છે.

(11:00 pm IST)