Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ન્યુઝીલેન્ડ હુમલા પર વિવાદીત નિવેદન આપનાર સાંસદના માથા પર ઇંડુ ફોડાયુ

ન્યુઝિલેન્ડની મસ્જીદોમા઼ આતંકી હુમલા માટે મુસ્લીમ આ પ્રવૃતિઓને જવાબનાર ઓસ્ટ્રેલીયાના સાંસદ ફ્રેજર એનિંગના માથા પર શનિવારના એક કિશોરએ ઇંડુ ફોડયું.આ ઘટના ત્યારે બની જયારે ફ્રેજર મિડીયાને સંબોધન કરી રહ્યા હતા. ફ્રેજરે છોકરાને  થપ્પડ મારી જે પછી આસપાસ ઉભેલા લોકોએ એને પછાડી દિધેલ અને કાબુ મેળવેલ.

(10:48 pm IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • આજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST

  • ઓલ ઇન્ડિયા બાર એક્ઝામીનેશન XIII (AIBE XIII )નું પરિણામ થયું જાહેર : પરિક્ષાર્થીઓ પોતાના પેપરની પુનઃ ચકાસણી માટે 15 થી 31 માર્ચ સુધીમાં રૂ. 200 ભરીને અરજી કરી શકશે : પરિણામ http:// aibe13. allindiabarexamination. com/result. aspx વેબસાઈટ પર જોઈ શકાય છે access_time 9:50 pm IST