Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભારત સાથે મળીને ડ્રોન બનાવશે અમેરિકા: પેટાગનનું બયાન

નવી દિલ્હી: અમેરિકી રક્ષા મંત્રાલય પેટાગણના એક શીર્ષ અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારત અને અમેરિકાના રક્ષા સંબંધોને લઈને એક મોટું બયાન આપવામાં આવ્યું છે તેમને જણવ્યું છે કે રક્ષા સહયોગ માટે વિમાન રાખરખાવની સાથે માનવરહિત હવાઈ યાન અને હળવા હથિયાર પ્રૌદ્યોગિકી પરિયોજનામાં સહ-વિકાસની પરિયોજના બનાવાઈ રહી છે.ભારત અમેરિકા સાથે મળીને ડ્રોન બનાવશે તેવી પણ માહિતી મળી રહી છે.

(6:55 pm IST)