Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ફિલીપીંસમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ફિલીપીંસના સરગાની પ્રાંતમાં શનિવારના રોજ સવારના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ફિલિપીન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકાઇનોલોજી એન્ડ સિસ્મોલોજી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શનિવારના સવારના સાત વાગ્યાની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.6ની આંકવામાં આવી છે.ભૂકંપનું કેન્દ્ર સારંગની પ્રાંતના અલબેલા શહેરથી લગભગ 10 કિલોમીટર ઉત્તર પૂર્વમાં 96 કિલોમીટરની ઊંડાઈમાં હતું.

(6:53 pm IST)