Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

જિમ્બાબ્વે સોનાની ખાણમાં પાણી ભરાતા ૬૦ ના મોતની આશંકા

જિમબાબ્વેના કડોમાં સોનાની ખાણમાં પાણી ભરાય ગયા પછી  ઓછામાં ઓછા ૬૦ મજુરોના મરવાની આશંકા છે. સ્થાનિય સરકારના મંત્રી જુલાઇ મોવોના જણાવ્યા પ્રમાણે  જયારે પાણી ભરાણું ત્યારે બે સૂરંગોમાં ૬૦ થી ૭૦ મજુર હતા. સરકારએ સુરંગમાંથી પાણી કાઢવા અને પીડિત પરિવારોને માટે લોકોએ રૂ. ૧.૪ર કરોડ ની સહાયતા માગી છે.

(12:04 am IST)