Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

યુવાનોને તક આપવા માટે નિવૃત થવા માગુ છુઃ બાંગ્લાદેશ પી.એમ.

ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બનેલ શેખ હસીનાએ કહ્યું છે કે તે હવે પછી પ્રધાનમંત્રી બનવા નથી માગતી કારણ કે યુવા પેઢીને મોકો આપવા માટે દરેકે બ્રેક લેવી જોઇએ. બાંગ્લાદેશના પ્રથમ પ્રધાનમંત્રી શેખ મુજીબુર રહેમાનની પુત્રી હસીનાએ આ પહેલા કહ્યુ હતુ કે તે રીટાયરમેન્ટ પછી પોતાના પૈતૃક ગામ તુંગીપાડા પરત આવવા માગે છે. 

(11:42 pm IST)