Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

સ્લોવેનિયાના સાંસદએ સેન્ડવિચ ચોર્યા પછી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

સ્લોવેનિયાના સાંસદ દારિજ કરાએચિકએ  સુપર માર્કેટથી સેન્ડવિચ ચોર્યાની વાત સંસદમાં બતાવ્યા પછી રાજીનામું આપ્યુ છે. દારિજના જણાવ્યા પ્રમાણે તે સુપર માર્કેટના સ્ટાફ દ્વારા નજરઅંદાજથી નારાજ હતા. અને પૈસા આપ્યા વગર ત્યાંથી જઇ સુપર માર્કેટની સુરક્ષા જોવા માગતા હતા. દારિજએ કહ્યુ હતુ કે એમણે સેન્ડવિચના પૈસા ચૂકવી  દીધા હતા.

(11:41 pm IST)