Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ચીનએ સામાન્ય પર્યટકોને એવરેસ્ટ બેસ કેંપ પર જવા પ્રતિબંધ લગાવ્યો

ચીની મિડીયાના જણાવ્યા પ્રમાણે એવરેસ્ટ પર્વત પર ચાલી રહેલ સફાઇ અભિયાન વચ્ચેૃ સામાન્ય પર્યટકોને તિબ્બત બેસ કેંપ સુધી જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે  ચડાણની પરમીટ લઇ ચૂકેલ પર્વતારોહકો પર આ પ્રતિબંધ લાગુ નહી થાય. ગયા વર્ષે આ સફાઇ અભિયાનોમાં ઇંન્સાની મળ, અને ચડાણના ઉપકરણો સહીત લગભગ ૮ ટન કચરો ઉતારવામાં આવેલ હતો.

 

(11:41 pm IST)