Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અલ-સલ્વાડોરની સુપ્રિમ કોર્ટએ રેપ પીડિતાની ૩૦ વર્ષની સજા પલટી

અલ - સલ્વાડોરની સુપ્રીમ કોર્ટએ ૧૯ વર્ષીય રેપ પીડીતાની ૩૦ વર્ષની સજા પલટી છે. જેણે પોતાના અજન્મા બાળકની દેખભાળ ન કરવાના કામમાં દોષી ઠેરવવામાં આવેલ. ટોયલેટમાં મૃત બાળકને જન્મ દેવાવાળી પિડીતાએ કહ્યુ હતુ કે એને ગર્ભાવસ્થાની જાણકારી ન હતી. કોર્ટએ મામલામાં નવા ટ્રાયલનો આદેશ આપ્યો છે.

(11:40 pm IST)