Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

મ્યુલરએ ટ્રમ્પના પૂર્વ સહયોગી મૈનફોર્ટ માટે ર૪ વર્ષની સજા માગી

અમેરીકાના વિશેષ વકીલ  રોબર્ટ મ્યૂલરએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ ચૂંંટણી  પ્રચાર સહયોગી  પોલ મૈનફોર્ટ માટે  ર૩પ થી  ર૯ર મહીના (૧૯.૭ થી ર૪.૪ સાલ) ની સજા માગી છે. મ્યૂલરએ કહ્યું કે એમના પર પ૦૦૦૦ ડોલરથી ર.૪ કરોડ ડોલરનો દંડ પણ લગાવી શકરાય છે. મૈનફોર્ટને બેંક સાથે છેતરપીંડી  અને ટેકસ ચોરીમાં દોષિત ગણેલ છે.

(11:39 pm IST)