Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

નાઇજીરીયામાં મતદાનના થોડા કલાકો પહેલા એને મુલતવી રાખવાની ધોષણા

નાઇજીરીયાના ચૂંટણી આયોગે ૧૬ ફેબ્રુઆરીની રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણીઓને માટે મતદાન શરૂ થવાના થોડા કલાકો પહેલા એને ટાળી ર૩ ફેબ્રુઆરીએ કરાવવાની ઘોષણા કરી. ચૂંટણી આયોગના  જણાવ્યા પ્રમાણે  થોડા બેલેટ પેપર અને પરીણામ પત્ર ગાયબ છે. આયોગના અધ્યક્ષ મહમ્મદ યાકુબએ કહ્યુ કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે આને ટાળવું જરૂરી હતુ.

(11:38 pm IST)