Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

જોમેટો કસ્ટમર કેર એકઝીકયુટીવ કહ્યું મા-કસમ રીફંડ મળશે : ચેટ થઇ વાયરલ

ફૂડ ડીલીવરી એપ જોમેટોના કસ્ટમર કેર એકઝીકયુટીવ અને યુજરની ચેટની સ્ક્રીનશોટ વાયરલ થઇ રહી છે. જેમાં બીજી વખત ઓર્ડર કરવા માટે કહ્યા પછી યુજર રીફંડ માગી રહ્યા છે એકઝીકુટીવએ કહ્યુ આપને ૪-પ દિવસમાં રીફંડ મળી જશે. આ પછી યુજરએ એકઝીકયુટીવની માં ની કસમ ખાવા કહ્યુ તો એમણે લખ્યુ '' માં કસમ''

(11:37 pm IST)