Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આ શખ્સ વેચે છે માનવીના અંગનું અથાણું

નવી દિલ્હી: અત્યારસુધીમાં આપણે લોકોને માત્ર લીંબુ ગાજર મરચા આંબળા કેરી વગેરેના અથાણાં બનાવતા જોયા હોય છે પરંતુ લંડનમાં એક એવી દુકાન છે કે જ્યાં  એક વ્યક્તિ માનવીના શરીરના અથાણાં બનાવીને વેચે છે  દુકાનની અંદર એવી એવી વસ્તુઓ હોય છે જેને જોઈને લોકો તેની અંદર જતા પહેલા પણ 100 વાર વિચાર કરે છે કારણ કે દુકાનની અંદર જતા પહેલા માનવીના હાથ પગ મગજ વગેરે જોવા મળે છે શખ્સ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને માનવીના અંગનું અથાણું બનાવીને પોતાની દુકાનમાંથી વેચતો હોવાની માહિતી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળી રહી છે.

 

(6:02 pm IST)