Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

બ્રાઝીલમાં પુલ દુર્ઘટનામાં કંપનીના વધુ 8 લોકોની ધરપકડ

નવી દિલ્હી: બ્રાઝીલમાં થયેલ એક ભયાનક પુલ દુર્ઘટનામાં દેશની બહુરાષ્ટ્રીય ખનન કંપની વેલેના  8 અન્ય કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે સરકારી  વકીલ કાર્યાલયે જણાવ્યું છે કે દુર્ઘટનામાં  ભૂમિકાને લઈને મિનાસ ગેરાઈસ, સાઓ પાઉલો અને રિયો ડી જનેરિયોથી આંઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનામાં 166 લોકોના મોત નિપજ્યા હતા અને 155થી વધુ લોકો હજુસુધી લાપતા હોવાની માહિતી મળી રહી છે.

 

 

(6:01 pm IST)