Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ગર્ભમાં પોતાના જ હદય સાથે રમતી રહી આ બાળકી

નવી દિલ્હી: મેડિકલ જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ઘટના અગાઉની છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર  તેના ફોટોને વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઈંગ્લેન્ડમાં એક ગર્ભવતી મહિલા ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ પહોંચી હતી તો ડોકટરે તેના પેટને સ્કેન કરતા જાણવા મળ્યું હતું કે ગર્ભની અંદર બાળકીનું હદય બહાર  ધડકી રહ્યું હતું  અને તે તેનાથી રમતી નજરે પડી રહી હતી ઘટનાના ફોટોને વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે.

(6:00 pm IST)