Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

વિરોધી રશિયન જહાજમાં આગ ભભુકતા અફડાતફડી

નવી દિલ્હી: રશિયાના વ્લાદિવોસ્તોકમાં શુક્રવારે પ્રશાંત વિસ્તારના વિરોધી રશિયન સબમરીનમાં આગ લાગવાની ઘટના બની હતી એક અધિકારીએ આ વાતની જાણકારી સરકારી મીડિયાને આપતા જણાવ્યું કે પ્રશાંત વિરોધી રશિયન સબમરીનમાં  અગમ્ય કારણોસર આગ ભભૂકી હતી જેને કલાકોની જહેમત બાદ કાબુમાં લેવામાં આવી હતી   હજુ સુધી આગ લાગવાનું મુખ્ય કારણ શુ હતું તે અંગે કઈ પણ તપાસ થઇ રહી નથી.

(6:48 pm IST)