Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

હૈકિંગના આરોપમાં અમેરિકામાં 2 રશિયન નાગરિકને જેલ

નવી દિલ્હી: અમેરિકાની પ્રમુખ કંપનીઓએ કોમ્પ્યુટર નેટવર્ક હેક કરવા માટે બે રશિયન હેકર્સને 12 અને 4 વર્ષની જેલની સજાની સુનવણી કરી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કલાદીમીર ડ્રીંકમેન અને દમિત્રી સ્મીલનેટ્સ નામના આ બે હૈકર્સ એક નેટવર્કના વ્યક્તિ હતા જે અમેરિકાના સૌથી મોટા સાયબર અપરાધમાં લાખો ડોલર એકઠા કરી ચુક્યા છે આ બંનેની 28 જૂન 2012ના રોજ નીડરલેંડમાંથી ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલી અને તેમને 12 અને 4 વર્ષની કેદની સજાની સુનવણી કરવામાં આવી છે.

 

(6:46 pm IST)