Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

2005માં બ્રિટિશ મહિલા પોલીસકર્મીની હત્યા કરનાર નરાધમ 15 વર્ષ પછી આવ્યો પોલીસના સકંજામાં

નવી દિલ્હી: બ્રિટેનમાં લગભગ 15 વર્ષ પહેલા એક મહિલા પોલીસ કર્મીની હત્યા કરીને ભાગી ગયેલ પાકિસ્તાની નાગરિકની પોલીસે ધરપકડ કરી છે બ્રિટિશ પોલીસ અધિકારી શેરોન બેશેનિવ્સ્કીની  2005માં બ્રેડફોર્ડ શહેરમાં ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી.આ ઘટનામાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે પરંતુ પાકિસ્તાની નાગરિક પીરાન દિત્તા ખાન બચીને બ્રિટનથી ભાગી ગયો હતો પોલીસે આ શખ્સની 15 વર્ષ પછી ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:07 pm IST)