Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

અમેરિકાના ઓહિયો વિસ્તારમાં નિરીક્ષણ કાર્યમાં લાગેલ હેલીકૉપટર દુર્ઘટનાગ્રસ્ત થતા બેના મોત

નવી દિલ્હી: અમેરિકાના ઓહિયોના બર્ફીલા વિસ્તારમાં એક હેલીકૉપટર દુર્ઘટના ગ્રસ્ત થવાના કારણે તેમાં સવાર બે લોકોના મોત નિપજ્યા છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આ હેલીકૉપટરનો ઉપયોગ વીજળીના તારનું નિરીક્ષણ કરવા માટે કરવામાં આવે છે.આ હેલીકૉપટર વુડ કાઉન્ટીના ઓહિયો ટર્નપાઈકમાં આજે હાદસાનો શિકાર થયું છે.

(7:52 pm IST)