Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

મોઢાની જગ્યાએ આ શખ્સના નાકમાં ઉગી રહ્યા હતા દાંત: 20 વર્ષ પછી ડોકટરે કર્યું ઓપરેશન

નવી દિલ્હી: દુનિયામાં જે પ્રકારે અજીબ લોકો છે તેવી રીતે અજીબ પ્રકારની બીમારીઓ પણ થતી રહે છે  એવી અજીબ પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે જે હોવાની સંભાવના બરોબરની હોય છે. આવી એક  બીમારીનો શિકાર બન્યો છે 30 વર્ષીય જોંગ બિનસેંગ જેના મોઢાની જગ્યાએ નાકમાં દાંત ઉગ્યા લાગ્યા છે.

                  કારણોસર તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને ધીમે ધીમે તેમની સૂંઘવાની ક્ષમતા પણ ઓછી થઇ રહી હતી જયારે ડોકટરે અંગે તપાસ હાથ  ધરી તો એક્સરેમાં સામે આવ્યું કે શખ્સના નાકમાં દાંત ઉગે છે અને ડોક્ટરોએ 20 વર્ષ પછી 30 મિનિટની સર્જરી કરીને શખ્સના નાકમાંથી દાંત કાઢ્યા છે.

(6:46 pm IST)