Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

દક્ષિણ-પૂર્વી ફ્રાંસમાં અંદાજે 2 લાખ ઘરોમાં અંધારપટ છવાયો

નવી દિલ્હી: દક્ષિણપૂર્વ -પૂર્વી ફ્રાંસમાં ભારે વરસાદના કારણે લગભગ 2 લાખ  જેટલા ઘરોમાં વીજળી ચાલી  પડી રહ્યું છે એક સ્થાનિક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભારે વરસાદના કારણોસર 2 લાખથી પણ વધારે ઘરોમાં વીજળી ચાલી ગઈ હોવાના કારણે લોકોને અંધારાનો સામનો કરવાની નોબત આવી પડી છે. ટ્રાંસમિશન તૂટી જવાના કારણે પરિસ્થિતિ સર્જાઈ છે.

(6:43 pm IST)
  • મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વિરુદ્ધ કોર્ટમાં અરજી :હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ શિવસેના,એનસીપી અને કોંગ્રેસના સંભવિત ગઠબંધનને સતા હાંસલ કરવા માટે મતદાતાઓ સાથે છેતરપીંડી જાહેર કરવા માંગ કરાઈ : આ અરજી પર સુનાવણી થવા સંભવ access_time 1:16 am IST

  • રાફેલ મુદ્દે રાહુલ ગાંધીના જુઠ્ઠાણાંના વિરોધમાં ગુજરાત ભાજપ પ્રત્યેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે access_time 10:03 pm IST

  • મોદી સરકારના ડરને કારણે વિપક્ષોમાં એકતા નથી : પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે કહ્યું કે વિપક્ષી નેતાઓમાં એકતા નથી કારણ કે કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવી શકે છે : યાદવે કહ્યું કે ચિદમ્બરમ જેવા કેટલાક નેતાઓ જેલમાં છે જયારે અન્ય જામીન પર છે : વિપક્ષી નેતાઓને ડર છે કે ક્યાંક તેની સામે કેસ દાખલ ના થઇ જાય :જેનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે access_time 1:15 am IST