Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પાકિસ્તાન-બાંગ્લાદેશમાં ડેંગ્યુનો કહેર: અચાનક જોરદાર વધારો થતા હોસ્પિટલોમાં દર્દીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

નવી દિલ્હી: પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં છેલ્લા  અંદર ડેંગ્યુની ઘટનામાં  રહ્યો છે અને કારણોસર સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીની ભરમાર જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે દેશમાં  પહેલા ડેંગ્યુનો આવો પ્રકોપ જોવા મળ્યો નથી અને રાવલપિંડીની એક હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાની અંદર ડેન્ગ્યુનાં બે હજારથી પણ  વધારે દર્દીઓને ભરતી કરવામાં આવ્યા છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પહેલા હોસ્પિટલમાં સ્ટાફ પર વધારે પડતો દબાવ આવી ગયો હતો અને સામાન્ય વોર્ડને પણ ડેન્ગ્યુનાં વોર્ડમાં ફેરવવાની નોબત આવી પડી હતી.

(6:41 pm IST)