Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પોતાના પ્રથમ મંગળ મિશનને લઈને ચીને કર્યું સફળ લૈડિંગ પરીક્ષણ: 2020માં શરૂ કરશે અભિયાન

નવી દિલ્હી:  અંતરિક્ષમાં ભારતની સાથે ચાલી રહેલ ચીન મંગળ મિશનને લઈને ખુબજ ગંભીર છે. ચીને ગુરુવારના રોજ પોતાના અનામ મંગળ મિશનને લઈને ઉતરી હેબઈ પ્રાંતમાં સફળતાપૂર્વક લૈડિંગ પરીક્ષણ કર્યું છે.

                 ચીનના રાષ્ટ્રીય અંતરિક્ષ પ્રસાશનના પ્રમુખ જૈગ કેજાને પરીક્ષણ  રાજનયિકો અને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચીન મંગળ મિશનને લઈને જઈ રહ્યું છે. 

(6:40 pm IST)
  • ઇટાલીનું વેનિસ શહેર જળબંબાકાર : વેનિસ શહેરમાં છ ફૂટ સુધીના પાણી ભરાયા : વેનિસમાં કટોકટી જાહેર થવાની શકયતા : સમગ્ર શહેર પાણીમાં ગરકાવ access_time 1:14 am IST

  • નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે બેંકોમાં હાલની એક લાખ રૂપિયાની ડિપોઝીટ ઉપર વીમાના કવચની મર્યાદા વધારવા બાબતે કેન્દ્ર સરકાર વિચારી રહેલ છે access_time 10:04 pm IST

  • રાફેલ મુદ્દે રાહુલ ગાંધીના જુઠ્ઠાણાંના વિરોધમાં ગુજરાત ભાજપ પ્રત્યેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરશે access_time 10:03 pm IST