Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કેલિફોર્નિયામાં તૈયાર કરાયું વિશ્‍વનું સૌથી ઉચું લાઇવ ક્રિસમસ ટ્રી

કેલિફોર્નિયામાં તૈયાર કરાયું વિશ્વ કેલિફોર્નિયાના સૌટાડેલમાં એક શોપિંગ સેન્‍ટરની વાર્ષિક ઉજવણીના ભાગ રૂપે તૈયાર કરવામાં આવેલા લાઇવ-કટ ક્રિસમસ ટ્રીને વિશ્વના સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી ગણાવાયું છં. લગભગ ૧૮,૦૦૦ કરતાં વધુ એલઈડી લાઇટ્‍સ અને ૧૦,૦૦૦ દ્યરેણાંથી પ્રકાશિત કરાયેલું આ ક્રિસમસ ટ્રી ૧૧૫ ફટ ઊંચું છે. વાર્ષિક ઉજવણીના ભાગરૂપે ઊભા કરાયેલા કિંસમસ ટ્રીને ૩૧ ડિસેમ્‍બર સુધી રોજ સાંજે ૬ વાગ્‍યાથી ૮ વાગ્‍યા દરમ્‍યાન રોશનીથી ઝળાંહળાં કરાશે.

(3:51 pm IST)