Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ઘરમાંથી અચાનક ગાયબ થયો મહિલાનો આ પાલતુ ડોગી: હકીકત સામે આવતા મહિલાના હોશ ઉડી ગયા

નવી દિલ્હી: થાઈલેન્ડમાં એક મહિલાનો પાલતુ શ્વાન અચાનક ગાયબ થઇ ગયો હોવાની માહિતી મળી રહી છે મહિલાએ તુરત તેના શ્વાનની તપાસ શરૂ કરી દીધી હતી જેમાં થોડી ક્ષણો પછી હકીકત સામે આવતા તેના હોશ ઉડી ગયા હતા મહિલાને ભોજન પીરસતી વેળાએ જાણવામાં આવ્યું કે તેનું 2 મહિનાનું એક પપી ઘરમાંથી ગાયબ છે અને તેની નજર એક નજીકમાં બેઠેલ અજગર પર પડી અને મહિલાને જાણવામાં આવ્યું કે આ અજગર તેને પ્પીને ગલી ગયું હતું.

(5:44 pm IST)