Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

માઇકલ જેકસન માનસિક રીતે બિમાર હતાઃ પોતાના પુસ્‍તકમાં સિંગર એલ્‍ટન જોન

સિંગર એલ્‍ટન જોનએ પોતાના આગામી પુસ્‍તક ‘ મી ' મા કહ્યુ છે કે માઇકલ જેકસન માનસીક રીતે બીમાર હતા અને આવા શખ્‍સથી જેની પાસે રહેવુ પરેશાન કરી શકે છે.

એમણે પુસ્‍તકમા઼ કહ્યું ઇશ્વર જાણે ડોકટર એમને શું દવા આપતા હતા. જોનએ કહ્યું મને અહેસાસ થતો હતો કે એમનુ માનસિક સમતુલન બગડી ગયું છે.

(11:42 pm IST)