Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઓસ્‍ટ્રેલિયન શખસને અનુચિત રીતે થઇ હતી ૧૯ વર્ષની જેલઃ રૂ. ૩૩ કરોડનું વળતર

        એક વરિષ્‍ઠ ઓસ્‍ટ્રેલીયાના પોલીસ કર્મચારીને હત્‍યાના આરોપમાં અનુચિત રીતે ૧૯ વર્ષની જેલની સજા પામનાર ડેવિડ ઇસ્‍ટમેન(૭૪) ને રૂ. ૩૩ કરોડનું વળતર મળ્‍યું છે.

        આ પહેલા તે ઓસ્‍ટ્રેલીયન કેપિટલ ટેરિટરી સરકારની રૂ. ૧૮ કરોડ વળતરની પેશકશ ઠુકરાવી ચુકયા હતા.

        ઇસ્‍ટમેનના વકીલએ કહ્યું કે એમણે પોતાના જીવનનો મોટો હીસ્‍સો ગુમાવ્‍યો છે.

(11:06 pm IST)