Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પાકિસ્તાનની યાત્રા પર પહોંચ્યા બ્રિટનના શાહી પરિવારના રાજકુમાર વિલિયમ અને એમના પત્ની કેટ મિડલટનઃ ૧૩ વર્ષમાં પાકની પ્રથમ શાહી યાત્રા

        બ્રિટનના શાહી પરિવારના રાજકુમાર વિલિયમ અને તેમના પત્ની કેટ મિડલટન સોમવારના પાકિસ્તાન યાત્રા પર રાવલપિંડી પહોંચ્યા.

        નુરખાન એરબસ પર ઉતરેલ શાહી જોડીને લેવા પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશી અને પાકિસ્તાનમાં બ્રિટીશ ઉચ્ચાયુકત થોમસસ ડ્રિયુ આવ્યા.

        ૧૩ વર્ષમાં શાહી પરિવારની આ પ્રથમ પાકિસ્તાન યાત્રા છે.  ૧૮ ઓકટોબર સુધી પાકિસ્તાન યાત્રા પર રહેશે વિલિયમ અને કેટ મિડલટન.

(10:37 pm IST)