Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

નોટ્રે ડેમ કેથેડ્રેલ પર ર૦૧૬ માં કાર ધમાકાની કોેશિષના મામલામાં ર મહિલાઓને જેલ

 ફ્રાંસની એક કોર્ટએ ર૦૧૬ માં પેરિસના નોટ્રેડેમ કેથેડ્રલ પર કાર બોંબ ધડાકો કરવાની કોશિષના મામલામાં બે મહિલા આતંકીઓને જેલની સજા સંભળાવી છે.ઇનેસ મદાનીને ૩૦ જયારે ઓર્નેલા મિલિગ્મેનને રપ વર્ષની સજા થઇ છે.  આ કારમાં ૭ ગેસ સિલિન્ડર અને ડીઝલના ૩ કેન મળ્યા હતા.
 

(10:10 pm IST)