Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઓએમજી અહીંયા બિલાડી અને શ્વાન પણ કરે છે રક્તદાન

નવી દિલ્હી: માનવીને માટે બ્લડ બેન્ક માટે વિષે સહુ કોઈ જાણતા હોય છે પરંતુ શું ક્યારે કોઈએ સાંભળ્યું છે કે પશુઓમાં પણ બ્લડ બેન્ક હોય આ સાંભળીને કદાચ સહુ કોઈને અચરજ લાગે પરંતુ  દુનિયામાં એક એવો દેશ છે  જ્યાં પેટ્સ બ્લડ બેન્ક બનાવવામાં આવી છે. આ બ્લડ બેંકોમાં વધારે પડતા શ્વાન અને બિલાડીઓ રક્તદાન કરે છે અને એ એટલામાટે કરે છે કે  કારણ કે સૌથી વધારે લોકો પાસે આ પાલતુ પશુઓ હોય છે.

           મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જયારે કોઈ બિલાડી કે શ્વાન વધારે પડતા ઘાયલ  થાય છે ત્યારે તેમને રક્તની જરૂર પડે છે  ત્યારે આ બ્લડ બેન્ક કામ આવશે અહીંયા માનવીની જેમ શ્વાન અને બિલાડી પણ રક્તદાન કરી શકશે.

(6:48 pm IST)