Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હવે નહીં સહન કરવી પડે ઈંસુલિનના ઈંજેકશન: આ કેપ્સુલની મદદથી મળશે સારવાર

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક એવી કેપ્સુલ તૈયાર કરી છે જે ઈંસુલિન જેવી દવાઓને શરીરમાં પહોંચાડવા માટે સક્ષમ છે જેને સામાન્ય રીતે  ઈન્જેક્શનની મદદથી શરીરમાં પહોંચાડવામાં આવે છે વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ઘણીબધી એવી દવાઓ ખાસકરીને પ્રોટીનથી બનેલ દવાઓ તેમજ  ગોળીઓ અથવા કેપ્સુલના  રૂપમાં લેવામાં આવતી હોય છે.

                 હવે વૈજ્ઞાનિકોએ એક એવી કેપ્સુલ બનાવી છે  જે નાના આંતરડામાં પહોંચીને સૂક્ષ્મ સોયના રૂપથી દવાને મુક્ત કરશે। આ સોઈ  ધીમે ધીમે કરીને દવાને રક્તમાં મેળવશે અને પછી પુરી થઇ જશે વૈજ્ઞાનિકોનું  કહેવું છે કે આ કેપ્સુલ જરૂર મુજબ દવાને શરીરમાં પહોંચાડવા માટે સક્ષમ છે.

(6:43 pm IST)