Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

આ છે દુનિયાનો સૌથી તેજ કેમેરો: સમયને કરી શકે છે કેદ

નવી દિલ્હી: આજના સમયમાં વૈજ્ઞાનિકોએ ઘણી બધી પ્રગતિ કરી લીધી છે તેના હેઠળ વૈજ્ઞાનિકોએ એક એવા કેમેરાની શોધ કરી છે જેની મદદથી તમે સમયને સ્થિત કરી શકો છો અને બીજી ભાષામાં કહીએ તો સમયને કેદ કરવો હવે સંભવિત બની ગયો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ કેમેરાની મદદથી પ્રકાશની અત્યંત ધીમી ગતિને કેદ કરી શકાય છે અને આ દુનિયાનો સૌથી વધારે તેજ  કેમેરો કહેવાય છે જે પ્રતિ સેકેંડ 100 ખરબ  ફ્રેમ કેદ કરવામાં સક્ષમ હોઈ છે.

(4:57 pm IST)